માધવપુરના મેળામાં દર્દીઓ ની સેવા માટે ૨૦૦ જેટલા ડોકટર્સ,નર્સની ટીમે ખડેપગે ફરજ બજાવી
પોરબંદર માધવપુર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષા ના લોકમેળા દરમ્યાન ૨૦૦ જેટલા ડોક્ટર,નર્સ ની ટીમે ખડેપગે ફરજ બજાવી હતી. પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાયેલ લોકમેળો ઐતિહાસિક