Friday, May 9, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

પોરબંદર ની ચાર યુવતીઓ સાથે નર્સિંગ માં એડમીશન ના બહાને અડધા લાખ ની છેતરપિંડી

પોરબંદર ના પાંડાવદર ની યુવતી સહીત ચાર યુવતીઓ સાથે નર્સિંગના કોર્ષમાં એડમીશન અપાવવાના બહાને ૫૬૦૦૦ની છેતરપીંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાંડાવદરની બિલડી સીમમાં

આગળ વાંચો...

મંડેર ગામે ગ્રામપંચાયતની મીટીંગમાં સરપંચ અને સભ્ય વચ્ચે બઘડાટી થતા સામસામી ફરિયાદ:સરપંચનો પતી પીધેલ હાલત માં મળતા તે અંગે પણ ગુન્હો નોંધાયો

મંડેર ગામે ગ્રામપંચાયતની બેઠકમાં મહિલા સરપંચ તથા ગ્રામપંચાયતના સભ્ય વચ્ચે બઘડાટી થતા બન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ નોંધાવી છે. બીજી તરફ સરપંચ નો પતી નશા

આગળ વાંચો...

પોરબંદર ના મહેર અગ્રણી અને આપ ના પ્રદેશ ઉપાધ્યક્ષના ફ્લેટ નીચે કુહાડી સાથે ત્રણ શખ્સો સી.સી.ટી.વી. માં કેદ

પોરબંદર મહેર એકતા સમિતિના સ્થાપક અને આપ ના પ્રદેશ ઉપાધ્યક્ષ ના ફ્લેટની નીચે ગઈકાલે રાત્રે ત્રણ શખ્સો સ્કુટર માં કુહાડી સાથે આવતા આ અંગે તેઓએ

આગળ વાંચો...

પોરબંદર ના કુખ્યાત બુટલેગર ના રહેણાંક મકાન માં સ્ટેટ મોનીટરીંગ સેલ નો દરોડો:૧૧૭ લીટર દેશી દારૂ સહીત અડધા લાખ નો મુદામાલ કબ્જે

પોરબંદર ના કુખ્યાત બુટલેગર ના રહેણાંક મકાન માં ગાંધીનગર થી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી બુટલેગર ઉપરાંત રીક્ષા માં દેશી દારૂ ભરી ડીલેવરી આપવા આવનાર

આગળ વાંચો...

પોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવાન અને તેના બહેન બનેવી ઉપર હુમલો:બાઈક અને સ્કુટર માં પણ તોડફોડ

પોરબંદરમાં અઢી મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાન ઉપર તેના સાળા અને સાળાના ૨ મિત્રોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર

આગળ વાંચો...

કિંદરખેડાની કરાર સીમમાં કૂવામાંથી મળી આવેલ નવજાત બાળકના મૃતદેહ મામલે અજાણી સ્ત્રી સામે પોલીસ ફરિયાદ

કિંદરખેડાની કરાર સીમમાં આવેલા એક કૂવામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા અજાણી માતા સામે પાપ છુપાવવા મૃતદેહ નો નિકાલ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આગળ વાંચો...

ભડ ગામે રહેણાંક મકાન માં દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

પોરબંદર ના ભડ ગામે થી પોલીસે બોગસ ડોક્ટર ને ઝડપી લઇ રૂ ૨૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે. જીલ્લા માં સતત બીજા દિવસે પોલીસે બોગસ

આગળ વાંચો...

આદિત્યાણા ગામે સગીરા પર બળાત્કારના કેસમાં આરોપી ને ૧૦ વર્ષની સખત કેદની સજા

આદિત્યાણા ગામે સાડા પાંચ વર્ષ પૂર્વે સગીરા પર થયેલ બળાત્કાર ના કેસ માં પોરબંદર ની સ્પે.પોક્સો કોર્ટે આરોપી ને દસ વર્ષ ની સખત કેદ ની

આગળ વાંચો...

બગવદર ગામે હરતા ફરતા દવાખાનામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો:પોલીસે કાર,દવા સહિત ૭૬૫૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

બગવદર પોલીસે કાર માં ચાલતા હરતા ફરતા દવાખાના માંથી બોગસ તબીબ ને ઝડપી લઇ તેની પાસે થી કાર,દવાઓ, મેડિકલના સાધનો મળી રૂ.૭૬૫૪૦ નો મુદ્દામાલ કબ્જે

આગળ વાંચો...

પોરબંદરમાં ભાગીદારીના ધંધામાં ગયેલી ખોટના રૂપિયા પ્રશ્ને યુવાન પર હુમલો કરી મોબાઈલ ની લુંટ

પોરબંદરમાં મચ્છીના ધંધામાં ભાગીદારી માં ખોટ જતા તેના રૂપિયાની લેતીદેતી પ્રશ્ને યુવાન પર ભાગીદાર સહિત બે શખ્સોએ અપહરણની કોશિશ કરી માર મારી મોબાઇલની લૂંટ કરી

આગળ વાંચો...

પોરબંદર માં વહેલી સવારે નશાની હાલત માં યુવતીની ધરપકડ:કોણે દારૂ પીવડાવ્યો:કોણે મોબાઈલ તોડ્યો:અનેક ચર્ચા

પોરબંદર ના ભાવેશ્વર મહાદેવ મંદિર નજીક થી પોલીસે યુવતી ને વહેલી સવારે નશા ની હાલતમાં ઝડપી લીધી હતી જો કે યુવતી એ પોલીસ ને એવું

આગળ વાંચો...

પોરબંદર ના બળેજ ગામે બે ગેરકાયદે ખાણો માંથી ચકરડી,ટ્રેકર,જનરેટર,ટ્રક સહિત લાખોનો મુદામાલ સીઝ કરાયો

પોરબંદર માં રજા ના દિવસો માં પણ પ્રાંત અધિકારી અને ટીમે બળેજ ગામે દરોડો પાડી સરકારી જમીન પર ધમધમતી ૨ ખાણો ઝડપી લીધી છે અને

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે