
મૂળ કુણવદરના વતનીની ઇંગ્લેન્ડના સતાધારીપક્ષના સંસદીય વિસ્તારના ઓફિસર તરીકે થઇ નિમણૂંક
પોરબંદર નજીકના નાના એવા કુણવદર ગામના વતની અને ઘણા વર્ષોથી લેસ્ટર વસતા મહેર સમાજના અગ્રણીની ઇંગ્લેન્ડના સતાધારીપક્ષમાં સંસદીય વિસ્તારના ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવતા ખુશીની