પતિના મૃત્યુ બાદ સાસરીયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ થઈ શકે નહીં:પોરબંદર કોર્ટ નો મહત્વ નો ચુકાદો.
પતિના મૃત્યુબાદ સાસરીયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ થઇ શકે નહીં. તે પ્રકારનો મહત્વનો ચુકાદો પોરબંદરની કોર્ટ આપ્યો છે જેમાં પોરબંદરમાં પરિણીતાએ કરેલી ફરીયાદનો