
રાજયસભાના સાંસદે પોરબંદરના રેલ્વે સ્ટેશન ના સ્થળાંતર સહીત સૌરાષ્ટ્રના રેલ્વે પ્રશ્નો અંગે ચર્ચા કરી
પોરબંદરમાં ટ્રેન શન્ટિંગના કારણે જુદા જુદા રેલ્વે ફાટક દિવસના ૨૦ થી વધુ બંધ થઇ રહ્યા છે. તેના નિરાકરણ માટેનો એકમાત્ર ઉપાય રેલ્વેસ્ટેશનને શહેરથી દુર ખસેડવું