
રાણાવાવ તાલુકાના ૧૩, કુતિયાણાના ૧૧ અને પોરબંદરના ૧૭ ગામો ટીબી મુક્ત બનતા પંચાયતો ને એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરાશે
પોરબંદર માં ક્ષય રોગ નિવારણ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ૪૧ ટીબી મુક્ત પંચાયતને એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરાશે, તેવું જણાવવામાં આવ્યું