
પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિ મંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ દિવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી થશે
પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિમંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ