
અયોધ્યાની સાથે સાથે પોરબંદર ના સોઢાણા ગામે પણ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
પોરબંદરના સોઢાણા ગામે રામમંદિરનું નિર્માણકાર્ય અંતિમ ચરણમાં છે ત્યારે અયોધ્યાની સાથે સાથે સોઢાણા ખાતે પણ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. અયોધ્યાના રામ