
આજે મકરસંક્રાંતિ:પોરબંદર નું આકાશ આજે છવાઈ જશે રંગબેરંગી પતંગો થી:દાન પુણ્યની પણ વહેશે અવિરત સરવાણી
પોરબંદર આજે મકરસંક્રાંતિ નો પાવન તહેવાર છે.ત્યારે પોરબંદર જીલ્લા માં તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.અને સવાર થી જ શહેરીજનો અગાસી એ ચડી પતંગ ચગાવવાની મોજ