
પોરબંદરના વિદ્યાર્થીએ સ્કેટીંગમાં રાજ્યકક્ષાએ મેળવ્યો ગોલ્ડમેડલ
પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા મિતાંશુ દાસાણીએ સ્કેટીંગમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પોરબંદર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિતાંશુ હિતેશભાઇ દાસાણીએ