
પુત્રથી કંટાળી ને રાણાવાવથી નીકળી પોરબંદર સિવિલ હોસ્પિટલ પહોંચેલ ૮૦ વર્ષીય વૃધ્ધાનુ પરિવારજનો સાથે મિલન કરાવતી પોરબંદર અભયમ ટીમ
રાણાવાવ ની ૮૦ વર્ષીય માનસિક અસ્થિર વૃધ્ધા પુત્ર ના ત્રાસ થી કંટાળી પોરબંદર આવી પહોંચતા ૧૮૧ અભયમ ટીમે તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોરબંદર