
પોરબંદર ના માછીમારો ના પડતર પ્રશ્નો ના નિરાકરણ ની મુખ્યમંત્રી ની ખાત્રી:વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રાણપ્રશ્નોનો થશે નિકાલ
પોરબંદર પોરબંદર ના માછીમારો ના વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રશ્નો અંગે ખારવા સમાજ ની આગેવાની માં બોટ એસો દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત