મેડીકલ કોલેજના રી-ઇન્સ્પેકશન માટે કેન્દ્રીય ટિમ પોરબંદર આવતા તાત્કાલિક મેડિકલ કોલેજ શરૂ કરવા JCI દ્વારા રૂબરૂ રજુઆત
પોરબંદર ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-૩” અંતર્ગત 100 સીટો વાળી દેશમાં કુલ 75 નવી મેડિકલ કોલેજો શરૂ કરવા જાહેર કરવામાં આવ્યું