video:પોરબંદર ના રોકડીયા હનુમાન મંદિરે બાળકો દ્વારા રામધુન કરી થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરાઈ:બાળકો દ્વારા સાંતાક્લોઝ ના બદલે દેવીદેવતાઓ ની વેશભૂષા ધારણ કરાઈ
પોરબંદર પોરબંદર ના વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા રોકડીયા હનુમાન મંદિરે રામધુન અને હનુમાન ચાલીસા ના પાઠ કરી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.બાળકોમા સંસ્કૃતિનું સિંચન