
રાણાવાવ ની સરકારી વિનયન કોલેજનું બી.એ. સેમ-6નું ઉત્કૃષ્ટ 90% પરિણામ જાહેર થતા ખુશી
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા માર્ચ-એપ્રિલ 2025માં લેવાયેલ બી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવનું બી.એ. સેમ-6નું 90% જેટલું