પોરબંદરના નવયુગ વિદ્યાલય ના ૭૬ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ:સ્થાપક ના સ્મૃતિ ખંડનું અનાવરણ પણ કરાયું
પોરબંદર શહેરની ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલય ની સ્થાપના તારીખ ૨૯/૦૩/૧૯૪૮ ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા શિક્ષક પૂજય શ્રી દેવજી રામજી મોઢા