video:પોરબંદર ના દરિયાકાંઠે રૂપકડા સીગલ પક્ષીનું આગમન:શહેરીજનો ગાંઠિયા ખવડાવીને બનાવી રહ્યા છે રોગ નો ભોગ
પોરબંદર પોરબંદર ના દરિયાકાંઠે રૂપકડા સીગલ પક્ષીઓ નું આગમન થયું છે.અને દિવસભર પક્ષીઓ ના કલબલાટ થી સમગ્ર વિસ્તાર ગુંજતો રહે છે.પરંતુ આ પક્ષી ને લોકો