રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ ખાતે બે દિવસીય વાર્તાલેખનની કાર્યશાળાનું આયોજન થયું
પોરબંદર રાણાવાવની સરકારી વિનયન કૉલેજ ખાતે સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત ૧૨મી અને ૧૩મી જાન્યુઆરી,૨૦૨૨ સુધી બે દિવસીય ‘વાર્તાલેખન કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સર્જનાત્મક અભિવ્યક્તિધારા દ્વારા