પોરબંદરમાં જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા-૨૦૨૪ યોજાશે:ભાગ લેવા માટે શું કરવું:જાણો સમગ્ર વિગત
કમિશ્નર-યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત અને પોરબંદર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા રાસ–ગરબા સ્પર્ધા ૨૦૨૪નું આયોજન નવરાત્રીને ધ્યાનમાં રાખીને