
ગૌરવ:પોરબંદરના રેતશિલ્પકળા ના સાધકના રેતીશિલ્પોનું સચિત્ર પુસ્તક પ્રકાશિત કરાયું
પોરબંદરની રમણીય ચોપાટી પર વર્ષોથી રેતશિલ્પ તૈયાર કરતા નથુભાઇ ગરચરનું એક દળદાર પુસ્તક સૂરતના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું છે. પોરબંદરના દરિયા કિનારે અદ્ભુત રેતશિલ્પ બનાવતા