
પોરબંદર અને ગુજરાતનું ગૌરવ : એશિયાઈ નેશનલ જુડો ચેમ્પિયનશીપમાં પોરબંદર ની શ્રીયા શીંગરખિયાએ જીત્યો કાસ્ય પદક: સામાન્ય પરિવાર ની દીકરી એ શહેર અને રાજ્ય નું નામ રોશન કર્યું
પોરબંદર તાજેતર માં મણિપુરના ઇમ્ફાલ ખાતે રમાઈ ગયેલી ચેમ્પિયનશીપમાં પોરબંદરની શ્રીયાએ જુડો ચેમ્પીયનશીપ માં બાજી મારી અને કાંસ્યપદક મેળવ્યો છે અને ગુજરાત અને પોરબંદરનું નામ


























