ગ્રામ વિકાસ મંત્રાલય દિલ્હીની ટીમે પોરબંદર જિલ્લાની મુલકાત લીધી:બરડીયા ગામે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ અંતર્ગત થયેલ સર્વેની કામગીરીની ચકાસણી કરાઈ
પોરબંદર સમગ્ર દેશમાં સ્વચ્છતાની પહેલ માટે સરકાર દ્રારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે.સ્વચ્છતાને ફરજ સમજી સ્વચ્છતા જાળવવા માટે સરકાર દ્રારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨