પોરબંદર ના કુછડી ટોલનાકે થી ટોલ ટેક્સ ભર્યા વગર જતી બે કાર અટકાવતા બન્ને કારચાલકો દ્વારા સિક્યુરીટી કર્મચારી પર હુમલો
પોરબંદર પોરબંદર ના કુછડી ગામ નજીક આવેલ ટોલનાકા ખાતે ટોલટેક્ષ ભર્યા વગર પસાર થતી બે કાર ને અટકાવતા ટોલટેક્ષ ના સિક્યુરીટી કર્મચારી પર બન્ને કાર