
પોરબંદર માં રાજાભાઈ લાદીવાલા ની સ્મૃતિ માં વિવિધ સેવાકીય કાર્યો યોજાયા
પોરબંદર ખાતે શ્રી રાજાભાઈ ખેરાજભાઈ લાદીવાલા જન્મ શતાબ્દી વર્ષ ૧૦-જાન્યુઆરી-૨૦૨૨ થી ૧૦-જાન્યુઆરી-૨૦ર૩ તથા લીલાવતીબેન આર. લાદીવાલા સ્મૃતિ પ્રસંગે સમગ્ર વર્ષ દરમ્યાન તેમનાં સુપુત્રી દુર્ગાબેન આર.