Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

October 12, 2022

પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ

‘’આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાવો યોજના અન્વયે ‘’આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ‘’ નીમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત સખી મેળો યોજાયો હતો.

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામા ૧.૬૯ લાખથી વધુ લોકોને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના વિમાથી સુરક્ષિત કરાયા

ગરીબ અને મધ્યમ પરિવારોને બિમારીના સમયે સારી હોસ્પિટલોમા વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન ભારત યોજના શરૂ કરાઇ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ:જાણો મતદારો માં કેટલો થયો વધારો અને આગામી વિધાનસભા ચૂંટણી માં કેટલા મતદારો કરી શકશે મતદાન

પોરબંદર જીલ્લા માં આગામી વિધાનસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે જેમાં જીલ્લા માં ૩૭૯૨૬ મતદારો નો વધારો થયો છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે