Home Tags Arjunbhai modhvadiya

Tag: arjunbhai modhvadiya

પોરબંદર શક્તિ મિત્ર મંડળ પોરબંદર દ્વારા સતત ત્રીજા વર્ષે કોઈપણ નાત જાતના ભેદભાવ વગર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. "વસુધેવ કુટુંબકમ" અને "સર્વ ધર્મ સમભાવ"ની ભાવના સાથે તથા ગરીબ પરિવારના દીકરા દીકરીઓ માટે આર્થિક રીતે લગ્ન બોજ...
પોરબંદર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ત્રણ કાળા કૃષિ કાયદાઓ પરત ખેચવાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ મહિનાથી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત સમગ્ર દેશના ખેડૂતો ત્રણ કાળા કૃષિ...
પોરબંદર પોરબંદર માં ભાજપ ના શાશન માં ઉદ્યોગો બંધ થયા હોવાના કોંગી અગ્રણી ના આક્ષેપોનો ભાજપ દ્વારા વળતો પ્રહાર કરી ઉદ્યોગો બંધ થવા માટે કોંગ્રેસ ને જવાબદાર ઠેરવ્યું છે. ભાજપના રાજમાં પોરબંદર ઔદ્યોગિક ક્ષેત્રે પાયમાલ થયું હોવાના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ...
પોરબંદર પોરબંદર નજીકના બખરલા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થતાં મોટી સંખ્યામાં તેનો દર્દીઓએ લાભ લીધો હતો.પોરબંદર જીલ્લામાં સામાજીક સેવાકીય ક્ષેત્રે અગ્રેસર સંસ્થા હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બખરલાના અગ્રણીની સ્મૃતિમાં એમના પરિવારના સહયોગથી બખરલા ગામે નિઃશુલ્ક મેગા...
પોરબંદર મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ પોરબંદરમાં તા. બીજી અને ત્રીજી ઓક્ટોબર બે દિવસ જેસીઆઈ ઝોન સાત (ગુજરાત)નું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. બિરલા હોલ પોરબંદર ખાતે યોજાયેલ આ ઝોન કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી જેસીઆઈના હોદ્દેદારો અને મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા ◆ પોરબંદરને પ્રથમ વખત ઝોનપ્રમુખ...
પોરબંદર જેતપુર નો ઔદ્યોગિક કદડો પાઈપલાઈન મારફત દરિયા માં ઠાલવવાની યોજના ની વિરુદ્ધ માં પોરબંદર કોંગ્રેસ દ્વારા કિર્તીમંદિર થી સોમનાથ મહાદેવ ના મંદિર સુધી ની પદયાત્રા શરુ કરાઈ છે.જેમાં કોંગી આગેવાનો અને કાર્યકરો જોડાયા છે.આ વિનાશકારી યોજના પડતી મુકાય તે...
પોરબંદર અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ કહેવત સિધ્ધ કરી છે.પોરબંદરના મોઢવાડા ગામના વિધાર્થી વિજય કારાભાઈ મોઢવાડિયાએ.ટૂંકી જમીન ધરાવતા સામાન્ય પરીવારમાંથી આવતા હોવા છતાં અથાગ પરીશ્રમ, લગન અને એકધારી મહેનતથી ધોરણ ૧૨ સાયન્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક...
પોરબંદર સરકારે વેરાવળથી વાપી સુધીની ઔદ્યોગિક કેમીકલ પ્રદૂષિત ઝેરી જળને રૂ ૫૫૦૦ કરોડની પાઈપ લાઈન મારફત દરિયામાં પધરાવવાની યોજનાને દરિયાઈ જીવસૃષ્ટિને નષ્ટ કરનારી, દરિયાકાંઠે વસ્તા કરોડો લોકો ખેડૂતો-માછીમારો અને પશુધનને હાની પહોંચડનારી અને દરિયા કિનારાની જમીનનો વિનાશ કરનારી ગણાવીને ઔદ્યોગિક...
પોરબંદર જેતપુર ના સાડી ઉદ્યોગ ના કેમિકલ નો કદડો પોરબંદર ના દરિયા માં ઠાલવવા માટે ૭૦૦ કરોડ ના ખર્ચે પાઈપલાઈનના પ્રોજેક્ટ ની હિલચાલ થઇ રહી છે.જેની સામે પોરબંદર માં વિરોધ ના સુર ઉઠ્યા છે.અને કેમિકલ યુક્ત પાણી ત્યાં જ પ્રોસેસ...
પોરબંદર પોરબંદર કોંગ્રેસ દ્વારા કોરોના દર્દી સેવા રથ શરૂ કરાયો છે.જિલ્લા ભરના દર્દી માટે 24 કલાક કાર્યરત રાખવામાં આવશે.આ રથમાં ઓક્સિજન સાથે ઇમરજન્સી સારવારની વ્યવસ્થા કરાઈ છે. પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓને મદદરૂપ થવા 'કોરોના દર્દી સેવા રથ' વાન કોંગ્રેસ દ્વારા પોરબંદર...
error:
Don`t copy text!