
પોરબંદરમાં સંભવિત વાવાઝોડા ને લઇને અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા અને હેડકવાર્ટર ન છોડવા સૂચના
પોરબંદરમાં સંભવિત વાવાઝોડા સામે સતર્ક રહેવા અધિકારીઓ ની બેઠક યોજાઇ હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષાઋતુ ૨૦૨૫ ની પૂર્વ તૈયારી તથા આગામી સમયમાં સમયમાં