Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

udhyognagar police

પોરબંદરમાં ઓસ્ટ્રીયા મોકલવાના બહાને ૨૪ લોકો સાથે ૭૮ લાખની છેતરપીંડી:કુણવદર ના શખ્સ અને રાજકોટ ની મહિલા સામે નોંધાઈ ફરિયાદ

પોરબંદર અને આસપાસ ના ૨૪ જેટલા લોકોને ઓસ્ટ્રીયા અને નોર્વેમાં નોકરી અપાવવાના બહાને કુણવદર ગામના શખ્સ અને રાજકોટ ની મહિલા એ ૯૮ લાખ રૂપિયા પડાવ્યા

આગળ વાંચો...

પોરબંદર માં મહિલા ૭ માસ માં ત્રીજી વખત નશા ની હાલત માં ઝડપાઈ:અગાઉ પતી-પત્ની બન્ને નશા માં ચકચૂર હાલત માં પકડાયા હતા

પોરબંદર ની મહિલા છેલ્લા ૭ માસ માં સતત ત્રીજી વખત નશા ની હાલત માં ઝડપાઈ છે. પોરબંદર ના ઉદ્યોગનગર પોલીસમથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા વિરમ

આગળ વાંચો...

પોરબંદર માં યુવતી ને ઘરે બોલાવી બે વખત દુષ્કર્મ આચરનાર શખ્સ ને ૧૦ વર્ષ ની સખ્ત કેદની સજા

પોરબંદર માં ૫ વર્ષ પૂર્વે યુવતી ને ઘરે બોલાવી દુષ્કર્મ આચરનાર શખ્સ ને કોર્ટે ૧૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી છે. આ ગુન્હાની

આગળ વાંચો...

પોરબંદરમાં વિદેશી દારૂ ભરેલી ત્રણ સુટકેશ સાથે શખ્શ ઝડપાયો

પોરબંદરમાં વિદેશી દારૂની ત્રણ સુટકેશમાં ૧૪૦ બોટલ દારૂ સાથે રોકડીયા હનુમાન પાછળ રહેતા શખ્શને પોલીસે ઝડપી લીધો છે જેમાં અન્ય એક શખ્શ નું નામ ખૂલતા

આગળ વાંચો...

પોરબંદર માં ટ્રેક્ટર અને ટ્રક ના ટાયર ની ચોરી કરનાર ત્રણ તસ્કરો એ વધુ ૨ ચોરી ની કબુલાત આપી

પોરબંદર ના બોખીરા વિસ્તારના સર્વિસ સેન્ટર અને કમાન સેન્ટર માંથી 1 ટ્રેકટર અને 5 ટ્રકના ટાયરોની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જે ચોરી નો ભેદ ઉકેલી

આગળ વાંચો...

પોરબંદર ના ખાપટ વિસ્તારમાં ઉદ્યોગનગર પોલીસ ની મીઠી નજર હેઠળ બુટલેગરો અને તેના મળતીયાઓ દ્વારા દારૂની હોમ ડીલીવરી ની સુવિધા

પોરબંદર ના ખાપટ વિસ્તારમાં દારૂ ની બદી નું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું હોવાની સ્થાનિક સુધરાઈ સભ્ય દ્વારા એસપી ને બુટલેગરોના નામ સાથે રજૂઆત કરી

આગળ વાંચો...

પોરબંદર અને બરડા પંથક માં ૩ સ્થળો એ મકાન માં તોડફોડ:એક સ્થળે ખંડણી માંગતા પોલીસ ફરિયાદ

પોરબંદર શહેર અને બરડા પંથક ના બે ગામો માં રહેણાંક મકાન માં તોડફોડ કરવા તથા એક સ્થળે ખંડણી પણ માંગવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આગળ વાંચો...

પોરબંદર ના એ.એસ.પી. એ ક્રોસ રેડ કરાવી કુખ્યાત દારૂ ના ધંધાર્થીનો દારૂ ઝડપતા ચકચાર:પોલીસબેડા માં અનેક ચર્ચા

પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં વધતી જતી દેશી દારૂ ની બદી સામે એ એસ પી એ દરોડો પડાવી કુખ્યાત દારૂ ના ધંધાર્થી નો દેશી દારૂ

આગળ વાંચો...

પોરબંદરમાં પોકસો અને બળાત્કારના આરોપીએ ભોગ બનનારને આપી ફોન પર ધમકી

ભાણવડની યુવતીએ અગાઉ પોરબંદર ના ખાંભોદર ના શખ્શ સામે પોકસો અને બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી.એ શખ્શે પેરોલ રજા પર છુટીને ફોન પર ધમકી આપતા વધુ

આગળ વાંચો...

પોરબંદર ની આવાસ યોજના માં વીજબીલ ની ઉઘરાણી એ ગયેલા પી.જી.વી.સી.એલ. કર્મચારી પર હુમલો

પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનામાં બીલ ના નાણા ન ભરનાર આસામીનું વીજ કનેક્શન કાપવા જતા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરીને હુમલો થતા પોલીસ

આગળ વાંચો...

પોરબંદર માં ૧ લાખ માં ૫૦૦ ગ્રામ સોનું લેવા જતા દંપતી છેતરાયું:ઘી વેચવા આવેલી બે મારવાડી મહિલા નકલી સોનું પધરાવી ગઈ

પોરબંદરમાં ઘી વહેંચવા આવેલી બે મારવાડી મહીલાઓએ એક લાખ રૂપિયાની છેતરપીંડી કરીને તાંબા પિતળની કટકીઓ સોનામાં ખપાવીને પોતાની પાસે જુનુ સોનુ છે. તેમ કહી ચીટીંગ

આગળ વાંચો...

પોરબંદરના રતનપર ગામના પાટિયા પાસે અકસ્માતગ્રસ્ત કાર માંથી દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો

પોરબંદર ના રતનપર ગામના પાટિયા પાસે અકસ્માતગ્રસ્ત કાર માંથી પોલીસે ૬૦૦ લીટર દેશી દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર ના ઉદ્યોગનગર પોલીસ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે