Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

rajuat

પોરબંદર આરટીઓ માં પ્રિન્ટ માટે કાર્ડ ન હોવાથી ૪૨૦૦ ડ્રાઈવિંગ લાયસન્સ પેન્ડીંગ

પોરબંદર પોરબંદર આરટીઓ કચેરી ને ડ્રાઇવિંગ લાયસન્સના પ્રિન્ટ માટેનો કાર્ડનો સ્ટોક અનિયમિત મળી રહ્યો છે.એમાં પણ ૨૮ ફેબ્રુઆરી બાદ એકપણ વખત સ્ટોક ન મળતાં હાલ

આગળ વાંચો...

પોરબંદર માં મોડી રાત્રી સુધી બજારો ખુલ્લી રાખવા દેવા માંગ

પોરબંદર પોરબંદર ના મોડી રાત્રી સુધી ખાણીપીણીની દુકાનો તથા લારીગલ્લા ખુલ્લા રાખવા દેવા રેકડી કેબીન એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર રેકડી કેબીન એસોસિએશનના પ્રમુખ

આગળ વાંચો...

video:પોરબંદર ની હિંદુ સ્મશાનભૂમિ માં લાકડા નો જથ્થો ખલાસ થવાના આરે:બહાર થી લાકડા ખરીદવાના પૈસા ન હોવાથી મૃતદેહના ભઠ્ઠી માં અગ્નિસંસ્કાર કરવા પડ્યાના આક્ષેપ

પોરબંદર પોરબંદરના સ્મશાનભૂમિમાં લાકડા ખલાસ થઈ જવાના આરે છે.ટેન્ડર પ્રક્રિયામાં કોઈ વેપારીએ ભાવ ભર્યા નથી.અને લાકડાના ભાવમાં વધારો થતાં લાકડા ખરીદવા માટેની મંજૂરી ન મળતા

આગળ વાંચો...

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક તબીબની જગ્યા ભરવા માંગ

પોરબંદર પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક તબીબ નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવા તબીબ ની નિમણુક ન કરવામાં આવતા દર્દીઓ ને મુશ્કેલી નો સામનો કરવો

આગળ વાંચો...

video:પોરબંદર ના ખારવાવાડ માં પેવર બ્લોક ઉખડી જતા વારંવાર અકસ્માતો:ચોમાસા પહેલા સમારકામ કરવા માંગ ઉઠી

પોરબંદર પોરબંદરમા ખારવાવાડના વિવિધ વિસ્તારોમાં પાથરવામાં આવેલા પેવર બ્લોક ઉખડી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેને લઇ ને સ્થાનિકોમા રોષ જોવા મળે છે.અને વહેલી તકે

આગળ વાંચો...

પોરબંદર ના ખારવાવાડ વિસ્તારની બંધ ડંકીઓનું તાત્કાલિક સમારકામ કરવા માંગ

પોરબંદર પોરબંદર પાલિકા ના વિપક્ષ ના નેતા એ ખારવાવાડ વિસ્તારની બંધ ડંકીઓનું તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરી છે. પોરબંદર પાલિકા ના વિપક્ષ ના નેતા જીવનભાઇ

આગળ વાંચો...

video:ગેસ સિલિન્ડર નો ભાવવધારો પરત ખેંચવા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની માંગ

પોરબંદર ગેસ સીલીન્ડર માં વધુ રૂ ૫૦ નો ભાવવધારો ઝીંકાયો છે.ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા આ ભાવવધારો પરત ખેંચવા રજૂઆત કરી છે. પોરબંદર ચેમ્બરના

આગળ વાંચો...

video:પોરબંદર માં યુવાનોને સરકારી નોકરીઓમાં નિમણુક ન આપવામાં આવતા કલેકટર પાસે ઈચ્છામૃત્યુ ની પરવાનગી માંગી

પોરબંદર પોરબંદરના રબારી, ભરવાડ, ચારણ સમાજના બેરોજગાર યુવાનો એ કલેકટરને આવેદન પાઠવી સરકારી નોકરીઓમાં નિમણૂંક નહીં અપાતા ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. પોરબંદરના રબારી,ભરવાડ,ચારણ સમાજ ના

આગળ વાંચો...

પોરબંદર સીટી સર્વે કચેરી ની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની વારંવાર ઉઠતી ફરિયાદો

પોરબંદર પોરબંદર સીટી સર્વે કચેરી ના સ્ટાફ પાસે અન્ય કામગીરી કરાવવામાં આવતી હોવાથી કચેરી ની મૂળ કામગીરી ટલ્લે ચડતી હોવા અંગે બોન્ડ રાઈટર દ્વારા કલેકટર

આગળ વાંચો...

પોરબંદરમાં ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે થયેલ કેસ પરત ખેંચવા રજૂઆત:વાણોટ દ્વારા મુખ્યમંત્રી ,ગૃહમંત્રી ને રજૂઆત

પોરબંદર પોરબંદર માં બે વર્ષ પૂર્વે ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસ પરત ખેંચવા ખારવા સમાજ ના વાણોટે મુખ્યમંત્રી

આગળ વાંચો...

video:પોરબંદર માં ગાંધી લેસર શો ફરી શરુ કરવા અને ગાંધી સ્મૃતિભવન ની જાળવણી કરવા માંગ

પોરબંદર પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘુઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યુંહતું.જેમાં

આગળ વાંચો...

પોરબંદર માં ટાઉન પ્લાનિંગના નિયમો નેવે મુકી થતા બાંધકામ અટકાવવા કલેકટર ને રજૂઆત

પોરબંદર પોરબંદર માં મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે.જેનું કારણ ટીપી ના નિયમો ને નેવે મૂકી થતા બાંધકામ હોવાનું જણાવી સામાજિક કાર્યકર દ્વારા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે