
પોરબંદર ના જન્માષ્ટમી લોકમેળા માં વાસી અને અખાદ્ય પદાર્થો નું વેચાણ કરનાર સામે થશે કડક કાર્યવાહી
પોરબંદર ના જન્માષ્ટમી લોકમેળા માં વાસી અને અખાદ્ય પદાર્થો નું વેચાણ કરનાર સામે થશે કડક કાર્યવાહી થશે જે અંગે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું