Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ચોપાટી ખાતે સેલ્ફી પોઇન્ટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરાના સંકલનમાં સ્વીપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે ૮૩- પોરબંદર તથા ૮૪- કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પોરબંદર ચોપાટી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો. જેમાં પોરબંદરના નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ પરિવાર સાથે સેલ્ફી લઈને મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા. ખાસ કરીને મતદાર જાગૃતિ અંગેના સેલ્ફી પોઇન્ટ દ્વારા લોકોમાં મતદાર જાગૃતિ અંગે અપીલ કરવામાં આવી હતી. જેમાં અનેક યુવક, યુવતીઓ અને વડીલોએ પોતે મતદાન કરશે અને પરિવાર, મિત્રો ને પણ મતદાન કરવા અપીલ કરશું એ પ્રકારે સંકલ્પ સાથે સેલ્ફી લીધી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે