video:પોરબંદરના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દિવસે રાજાશાહી વખતના સવા કિલો સોનાના ઘરેણાંનો શણગાર કરાયા
પોરબંદર પોરબંદરમાં આવેલ પૌરાણિક ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દિવસે સોનાના આભૂષણોથી શૃંગાર કરવામાં આવ્યો હતો.જે દર્શન નો લાભ મોટી સંખ્યા માં શિવભકતો એ લીધો હતો. પોરબંદરના