
પોરબંદર યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિમેન્સ સમિટનું આયોજન:જુદા-જુદા ક્ષેત્રમાં સ્વબળે આગળ આવેલી મહિલાઓનું થશે અભિવાદન
પોરબંદર પોરબંદર યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિમેન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા વ્યાપાર અને તેના વિકાસને લગતા વિવિધ