
video:ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર દ્વારા ખાણ મજુરોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું
પોરબંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જીલ્લા શાખા,ભોદ અને ધરમપુર ખાણ વિસ્તારના મજુર કુટુંબો માટે,તહેવારો નિમિત્તે તથા કોઈ ખાસ પ્રસંગે,વર્ષમાં ત્રણ થી ચાર વખત પૌષ્ટિક ખાદ્ય