પોરબંદર ના વકીલો દ્વારા કમલાબાગ થી કિર્તીમંદિર સુધી કાળો કોટ પહેરી બેનર સાથે વિરોધ યાત્રા નું આયોજન:જાણો કારણ
પોરબંદર માં વકીલો દ્વારા તા ૧૮ ના રોજ જેતપુર ના દુષિત પાણી ની વિરોધયાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યા માં વકીલો કાળો કોટ પહેરી જોડાશે. પોરબંદરનો