
પોરબંદર ની સરકારી હોસ્પિટલ માં ઓર્થોપેડિક ડોક્ટર દ્વારા મનમાની કરવામાં આવતી હોવા અંગે આરોગ્યમંત્રી ને રજૂઆત
પોરબંદર પોરબંદર ની સરકારી હોસ્પિટલ ના ઓર્થોપેડિક તબીબ મનમાની ચલાવતા હોવાની અને જ્ઞાતિવાદ કરતા હોવાની ફરિયાદ આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા આરોગ્યમંત્રી ને કરાઈ છે. પોરબંદર ના