
પોરબંદર માં આજે રામનવમી ઉજવણી કાર્યાલય નો પ્રારંભ થશે:ભવ્ય શોભાયાત્રા માટે આયોજન ઘડાશે
પોરબંદર પોરબંદરમાં આજે રામનવમીની ઉજવણી માટે મહાલક્ષ્મી મંદિર ખાતે કાર્યાલય નો સંતગણની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવશે. પોરબંદરમાં આજે રામનવમીની ઉજવણી માટે કાર્યાલયનો શુભારંભ થશે.પોરબંદર વિશ્વ