
પોરબંદરમાં હનુમાનજી જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે:બાઇક રેલી,બટુક ભોજન સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે
પોરબંદર પોરબંદર માં હનુમાન જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. પોરબંદરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ