
મુંબઈથી ત્રણ વર્ષ પહેલા માનસિક અસ્થિરતાના કારણે ઘર છોડી ચાલી ગયેલી મહિલા પોરબંદરમાંથી મળી આવતા ૧૮૧ ટીમ દ્વારા કરાઈ મદદ
મુંબઈની એક મહિલા ત્રણ વર્ષ પહેલાં માનસિક અસ્થિરતાને કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી, જે પોરબંદરના રેલ્વે સ્ટેશન ઉપર મળી આવતા ૧૮૧ ની ટીમ દોડી