
video:પોરબંદર માં દીવ્યાંગો માટે ના ચાર દિવસીય ખેલ મહાકુંભ નું સફળતાપૂર્વક સમાપન
પોરબંદર પોરબંદરમાં દિવ્યાંગો માટેના ચાર દિવસીય સ્પેશ્યલ ખેલ મહાકુંભનું સમાપન થયું છે.જેમાં વિજેતા થયેલા ખેલાડીઓ અમદાવાદ ખાતે પોરબંદર જીલ્લાનું રાજયકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત સરકારના રમત