
પોરબંદર માં કોળી સમાજ દ્વારા શ્રી રામદેવજી મહારાજ નાં પ્રસાદી મહોત્સવ ની આસ્થાભેર ઉજવણી
પોરબંદર તાલુકાસમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રષ્ટ અને તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ ના સંયુક્ત ઉપક્રમે અને છેલ્લા ત્રણ દાયકાઓથી સામાજિક, શૈક્ષણિક આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે