
પોરબંદર માં રાજ્યસભા ના સાંસદ પરિમલ નથવાણીની ઉપસ્થિતિ માં આજે રઘુવંશી મહા સંમેલન યોજાશે
પોરબંદર ખાતે આજે રાજ્યસભા ના સાંસદ ની ઉપસ્થિતિ માં રઘુવંશીઓ નું મહા સંમેલન યોજાશે. પોરબંદર લોહાણા મહાજન અને તેની અંતર્ગત પેટા સંસ્થાઓના ઉપક્રમે જ્ઞાતિગંગાના સંગઠન