Thursday, April 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોલેન્ડના ૨૦ યુવક-યુવતીઓએ ગાંધીજી ના જન્મસ્થળ ની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદી ના “જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ”અંતર્ગત ભારત ની મુલાકાતે આવેલા પોલેન્ડના ૨૦ જેટલા યુવક-યુવતીઓએ પોરબંદર ખાતે ગાંધીજી ના જન્મસ્થળ ની મુલાકાત લીધી હતી.

આગળ વાંચો...

પોરબંદરમાં ધોરણ-૧૦માં ૭,૬૦૫,૧૨ સા.પ્ર.માં ૩૪૯૧ અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૫૪ વિદ્યાર્થી પરીક્ષા આપશે

પોરબંદરમાં બોર્ડની પરીક્ષા અનુસંધાને સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢવા માટે કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. પોરબંદર માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

આગળ વાંચો...

પોરબંદર ના પડોશી જીલ્લાઓ ના માછીમારો દ્વારા થતી ગેરકાયદે ફિશિંગ અટકાવવા માંગ

પોરબંદરનાં પડોશી જીલ્લાઓનાં માછીમારો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતી માછીમારી ઉપર તાત્કાલિક કાર્યવાહી થવા અંગે બોટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે. પોરબંદર બોટ

આગળ વાંચો...

રાણાવાવ-કુતિયાણાના ચુંટણીના પરીણામો પછી કાંધલ જાડેજા પહોંચ્યા કોર્ટ માં :જાણો કારણ

સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ રણનીતીઓ ખોટી પાડીને અને રાણાવાવ અને કુતિયાણા માં ધારાસભ્ય કાંધલ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ની પેનલ

આગળ વાંચો...

પોરબંદરમાં મહેર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ૨૮ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા

પોરબંદરમાં મહેર સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતા ૨૮ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડીને નવા જીવનની શરૂઆત કરતા તેમને સુખી લગ્નજીવનની શુભેચ્છા આપવા દેશ-વિદેશના મહેર

આગળ વાંચો...

પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. પોરબંદરની નિરમા ફેકટરી ખાતે આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત

આગળ વાંચો...

પોરબંદરમાં બુધવારે સિંધી સમાજના પૂજ્ય સાધણી માતાનો વાર્ષિક ઉત્સવ ઉજવાશે

પોરબંદર માં સિંધી સમાજના પૂજ્ય માતા સાધણીજીનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં મોટી સંખ્યા માં સિંધી પરિવારો જોડાશે. સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબજી, પૂ. માતા

આગળ વાંચો...

પોરબંદર મનપા દ્વારા વેરા ની ૪૩ કરોડ ની માંગણા ની રકમ માંથી માત્ર ૧૦ કરોડ ની જ વસુલાત

પોરબંદર મનપા દ્વારા વેરા ની ૪૩ કરોડ ની માંગણા ની રકમ માંથી માત્ર ૧૦ કરોડ ની જ વસુલાત થઇ હોવાથી વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવવામાં

આગળ વાંચો...

પોરબંદરના આંગણે ત્રિદિવસીય રાજ્ય કક્ષાના કલા ઉત્સવ નો પ્રારંભ

પોરબંદરના આંગણે ત્રિદિવસીય રાજ્ય કક્ષાના કલા ઉત્સવ નો પ્રારંભ થયો છે જેમાં પાંચ ઝોનમાં જૂનાગઢ, ભુજ, મહેસાણા, વડોદરા અને વલસાડના સ્પર્ધકોએ ભાગ લીધો છે. ગુજરાત

આગળ વાંચો...

પોરબંદર મનપા દ્વારા પ્રથમ વખત બે કોમર્શીયલ મિલ્કત સીલ કરાઈ:મીડિયાને વિગત આપવામાં શરમાતા શાસકો

પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયા ના દોઢ માસ બાદ પ્રથમ વખત બે કોમર્શીયલ મિલ્કત સીલ કરવામાં આવી છે. જો કે મિલ્કત અંગે વધુ વિગત મીડિયા ને

આગળ વાંચો...

પોરબંદરમાં મહિલાનું નિધન થતા જીલ્લા માં પ્રથમ વખત કરાયું સ્કીનદાન

પોરબંદર માં મહિલાનું નિધન થતા તેમની ચામડીનું દાન આપવામાં આવ્યું છે ઉપરાંત દેહદાન અને ચક્ષુદાન પણ કરવામાં આવ્યા છે. તા.૭.૨.૨૦૨૫ના રોજ સ્વ.શાંતિલાલ માધવજી રાયઠઠ્ઠા, રાજેન્દ્રભાઈ,

આગળ વાંચો...

પોરબંદરમાં સમસ્ત સલાટ સમાજ દ્વારા ત્રિદિવસીય ધર્મોત્સવ નો આજ થી પ્રારંભ

પોરબંદરમાં સમસ્ત સલાટ સમાજ દ્વારા ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે જેનો પ્રારંભ આજે તા ૮ ના રોજથી કરાયો છે. પોરબંદર સમસ્ત સલાટ સમાજના પ્રમુખ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે