પોરબંદરમાં ૭ થી ૧૫ વર્ષ ના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પ અને સંસ્કાર શિબિર યોજાશે:દરરોજ પૌષ્ટિક નાસ્તો અને એનર્જી ડ્રીંક અપાશે
પોરબંદરમાં બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પ અને સંસ્કાર શિબિર યોજાશે. પોરબંદરમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૨૦-૫ થી તા.૨૯-૫ સુધી સવારના ૭ થી ૯૦