Sunday, August 17, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Ranavav

પોરબંદર જીલ્લા માં દેશી-વિદેશી દારૂ ના ધંધાર્થીઓ પર પોલીસ ની તવાઈ;અનેક સ્થળોએ દરોડા

પોરબંદર જીલ્લા માં દેશી વિદેશી દારૂ ના ધંધાર્થીઓ પર પોલીસે તવાઈ બોલાવી અનેક દરોડા પાડ્યા છે જેમાં રાણાબોરડી ગામના પાટીયા પાસેથી સ્કૂટરમાં વિદેશી દારૂની ૪૨

આગળ વાંચો...

ઠોયાણા ગામે માટી ચોરીનો પર્દાફાશ:૧ કરોડ થી વધુ નો મુદામાલ કબજે:સ્થાનિકો ની કલેકટર ને ફરિયાદ બાદ અંતે થઇ કાર્યવાહી

રાણાવાવ ના ઠોયાણા ગામે માટીચોરી અંગે કલેકટર ને ફરિયાદ બાદ ખાણખનીજ વિભાગે ઊંઘ ઉડાડી ૧ કરોડ થી વધુ નો મુદામાલ કબજે કર્યો છે. રાણાવાવ ના

આગળ વાંચો...

આદિત્યાણા ગામે ડબલ મર્ડરના ગુન્હાના ફરારી કેદીને થરાદ ખાતેથી ઝડપી લેવાયો

પોરબંદરના આદિત્યાણા ગામે વર્ષ ૨૦૧૮માં ડબલ મર્ડરના ગુન્હામા કાચા કામના કેદી તરીકે જામનગરની જેલમાં સજા ભોગવતો શખ્શ વચગાળાના જામીન પર છૂટયા બાદ મે ૨૦૨૩ના ફરાર

આગળ વાંચો...

રાણાવાવ માં ૨ અસામાજિક તત્વો ને ત્યાંથી ગેરકાયદે વીજ કનેક્શન મળી આવતા રૂ ૧.૨૫ લાખ નો વીજદંડ

રાણાવાવ માં પોલીસ દ્વારા અસામાજિક તત્વો ને ત્યાં ચેકિંગ હાથ ધરતા ૨ અસામાજિક તત્વો ને ત્યાંથી ગેરકાયદે વીજ કનેક્શન મળી આવતા રૂ ૧.૨૫ લાખ નો

આગળ વાંચો...

રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટ સામે ખંડણી ની વધુ એક પોલીસ ફરિયાદ

રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટે બાંધકામ ગેરકાયદે થતું હોવાનું જણાવીને નગરપાલિકામાં અરજી કર્યા બાદ કન્સ્ટ્રકશનના ધંધાર્થી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આગળ વાંચો...

ભોરાસર સીમ શાળા ના આચાર્ય ફેસબુક પોસ્ટ મુકતા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી અપાઈ

ભોરાસર સીમ શાળા ના આચાર્ય ને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી અંગે તેઓએ પોલીસ માં ફરિયાદ અરજી કર્યા બાદ પોલીસે ચેપ્ટર કેસ નોંધી આગળ ની કાર્યવાહી

આગળ વાંચો...

સાજણાવાળા નેશ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત

ભાણવડ નજીક કલ્યાણપુર નું દંપતી રાણાવાવ ની જાંબુવતી ગુફા એ ચાલી રહેલી ભાગવત સપ્તાહ નું રસપાન કરવા આવી રહ્યું હતું. ત્યારે સાજણાવાડા નેસ નજીક કારે

આગળ વાંચો...

રાણાવાવ ની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના ૮ શખ્સોએ બુલડોઝર લઇ વૃદ્ધના ખેતરે જઈ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ

રાણાવાવ ની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી ના સ્ટાફ દ્વારા વૃદ્ધના ખેતરે બુલડોઝર સાથે ઘસી જઈ દબાણ કર્યું હોવાનું જણાવી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા પોલીસ

આગળ વાંચો...

રાણાવાવ ની જામ્બુવંતી ગુફા ખાતે આજ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર

આગળ વાંચો...

રાણાવાવ માં પોણા બે કરોડ થી વધુ કીમત ની ૧૫ વીઘા ગૌચર ની જમીન પર દબાણ દુર કરાયું:મજીવાણા નજીક પણ ખેડૂતો દ્વારા થયેલ દબાણ દુર કરાયું

રાણાવાવ માં ૧૫ વીઘા ગૌચર ની જમીન પર થયેલ દબાણ તંત્ર દ્વારા દુર કરાયું છે બીજી તરફ મજીવાણા નજીક રસ્તા પર ખેડૂતો દ્વારા થયેલ દબાણ

આગળ વાંચો...

રાણા વડવાળા નજીક નેશનલ હાઇવે પર કાર અડફેટે પદયાત્રી નું મોત:આદિત્યાણા બાયપાસ નજીક થી કોહવાયેલ મૃતદેહ મળી આવ્યો

રાણા વડવાળા નજીક નેશનલ હાઈવે પર કાર ચાલકે અડફેટે લેતા દ્વારકા જઈ રહેલ પદયાત્રી નું મોત નીપજ્યું છે. જયારે તેની સાથે રહેલ મિત્ર નો બચાવ

આગળ વાંચો...

પોરબંદર ના વેપારી પાસે ૪ લાખ ની ખંડણી માંગનાર રાણાવાવ ના આરટીઆઈ એક્ટીવીસ્ટ સામે પોલીસ ફરિયાદ

તાજેતરમાં જ ગૃહમંત્રીએ આર.ટી.આઈ.ના નામે તોડ કરનારાઓ સામે કડક પગલા લેવા આદેશ આપ્યો હતો અને પોરબંદરમાં પણ છેલ્લા કેટલાક સમયથી અમુક શખ્શો માહિતી માંગ્યા બાદ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે