
આદિત્યાણા ગામે મધરાતે પેટ્રોલ પુરાવવા ઉઠાડતા ઉઠવામાં વાર લાગતા પેટ્રોલપંપ કર્મચારી પર બાઈક ચાલક દ્વારા હુમલો
પોરબંદર આદિત્યાણા ગામે પેટ્રોલપંપના કર્મચારીને મધરાતે ઉઠવામાં વાર લાગતા પેટ્રોલ પુરાવા આવનાર બાઈક ચાલકે માર મારી જાન થી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ