પોરબંદર જેસીઆઈ મહિલા વિંગની ટિમ જાહેર કરાઈ:વર્ષ 2022 દરમ્યાન સામાજિક કાર્યો માટે લીધા શપથ
પોરબંદર જેસીઆઈ પોરબંદર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોની ભેટ પોરબંદરની જનતાને આપવામાં આવી છે.ત્યારે વર્ષ 2022 માટે જેસીઆઈની મહિલા