
video:પોરબંદર માં સેવાભાવી યુવાન ને આખલા એ અડફેટે લેતા માથા માં ઈજા:વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો
પોરબંદર પોરબંદરનો સેવાભાવી યુવાન સિવિલ હોસ્પિટલ ખાતે થી દર્દીઓ ને ફળોનું વિતરણ કરી લેડી હોસ્પીટલે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તા માં તેના બાઈક ને આખલા