
અયોધ્યા ખાતે મહોત્સવ માં હાજરી ન આપવાનો કોંગ્રેસ નો નિર્ણય પોરબંદર ના ધારાસભ્ય એ ટવીટ કરી વખોડતા રાજકીય ગરમાવો
અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં હાજરી ન આપવાનો કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. જેને પોરબંદર ના ધારાસભ્ય એ વખોડી આવા રાજકીય નિર્ણય