પોરબંદર સહીત રાજ્યભરના ફિશરીઝ વિભાગમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી માછીમારો ને મુશ્કેલી
પોરબંદર સહીત ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયા કિનારે મત્સ્યોદ્યોગ વિભાગમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે જેના કારણે કામગીરીમાં મોટો વિક્ષેપ પડી રહ્યો છે